પ્રથમ પેજ

If you can not read this site in gujarati, click here.

Talk to us :  
 

આ વેબ સાઈટ દ્વારા અમારો પ્રયત્ન છે કે જ્યારે તમે ઇન્ટરનેટનો ઊપયોગ કરો છો ત્યારે તમને તેનો મહત્તમ આનંદ મળે. અહી આપેલી રોચક વેબ માહિતી તમારા સર્ફીગના આનંદનો વધારો કરવામા મદદરૂપ થાય એવી આશા. આ વેબસાઈટ અંતરંગ જ્ઞાન યા ગમ્મત પીરસવાનો પ્રયત્ન કરવામા આવ્યો છે. પ્રથમ આ વેબસાઈટ net4u cyber cafe ના કસ્ટમરોને ધ્યાનમા રાખી બનાવવામા આવી હતી પણ આ વેબસાઈટનુ પરિપ્રેક્ષ્ય માત્ર નેટ ફોર યુ સાયબર કાફે ન રહેતા સમગ્ર ઈન્ટરનેટ યુઝર્સ બની રહે છે. આ વેબસાઇટ દરેક ઈન્ટરનેટ યુઝરને ઊપયોગી થશે. હાલના તબક્કામા કહી શકાય કે આ વેબસાઈટ પ્રાથમિક તબક્કામા છે, સમઝો કે build થઈ રહી છે. અમારુ લક્ષ્યાંક એને ખુબ જ વિસ્તૃત બનાવવાનુ છે. નજીકના ભવિષ્યમા અહી વિવિધ ઊપયોગી માહિતી ડાઊનલોડ કરી શકાય એવો પ્રયત્ન કરવામા આવશે. મિત્રો આ વેબસાઈટ માતૃભાષામાં બનાવવાનો એક વિનમ્ર પ્રયાસ હોવથી જોડણીની ભૂલો માફ કરશો. આભાર.

વાંચકો અમે ખાસ તમારા માટે જોક્સની ૨૮ પાનની એક બુક ડાઊનલોડ વિભાગમા રાખી છે. અત્યારે જ ડાઊનલોડ વિભાગમા જઈ તેનો આનંદ લેશો.

 

નેટ ફોર યુ ને ગુજરાતીમા વેબ સાઈટ બનાવવા માટે પ્રેરણા વિવિધ ગુજરાતી બ્લોગમાથી મળી. અમે તેનો આભાર માનીએ છીએ. આ ઉમરાંત અમે એ દરેક વેબ-સાઈટ, બૂક, બ્લોગ કે જ્યાંથી પણ અમને માહિતી, લેખ, ગઝલ વિ. મળ્યા છે તેના આભારી છીએ. ફોર. એસ. વી. નામના ગુજરાતી બ્લોગનો પણ ખાસ આભાર.

20 ટિપ્પણીઓ »

  1. chandrakant m shah said,

    I liked trick in free cell game. Do you have any idea in solitair game?

  2. Niraj Ardeshna said,

    Dear Harshadbhai,
    i would like to thanking u for done good activity.

  3. KiRiT Patel said,

    Hello Brother,
    I like most your activity to represent Gujarati literature and knowledge to whole of world. I heartly congratulae to you.

    Thanks
    KiRiT Patel
    Lihoda, Gandhinagar.

  4. kamlesh patel said,

    y have an very good idea. keep it up. this is really a fantastic work.
    i also wants to write my blog in Gujarati. with all my short story on the blog.
    is it possible for me to prepare offline in Gujarati and later upload it? please help me?

    kamlesh

  5. Dilip Patel said,

    This is a very useful website for whom they dont know english very well.I hope that this will helpful in achivement of your Goals.My wishes for you forever. Good bye & make this kind of useful thing.

    DILIP

  6. niraj said,

    hi big bro,,,
    how r u?
    meet u soon ?
    bye
    niraj

  7. prajapati urvish said,

    urvish prajapati

  8. alpesh (yahoo cyber) said,

    very good site . Harshad patel

  9. anju patel said,

    This cybercafe is very good. It has better speed to surfing. It has website in gujarati language, but it has no head phones.

  10. vipul raval said,

    hello harshadbhai,
    Gunvant shah na aashiq,
    Narendra modi na fan,
    kavita(poem) na diwana,
    (vadhu aavta anke)

  11. Viralo Patel said,

    Hello, boss , Ahi bahu maza ave 6…

  12. NIKUL PATEL said,

    I AM NIKUL PATEL FROM KUTCH

  13. NIKUL M PATEL said,

    LIHODA HAVE GOOD PERSONS FOR LIVING HAPPLY & NATURAL ATMOSPHER. I AM GRAMMITRA IN LIHODA VILLAGE SO I AM GAIDANCER TO YOU.
    IF YOU MORE INFORMATION, YOU WILL CONT ME MY E-MAIL ADDRESS. OK ALL OF THANKS FOR READING MY MASSAGE.

  14. NIKI said,

    143

  15. Bahadur said,

    amazing dude…!!!
    it’s a rally nice cafe……

  16. naresh said,

    i see ur photo and comment nice cyber cafe.

  17. keyur said,

    goood

  18. so much good job………

  19. સરસ.

  20. Karansinh said,

    Sare vat 6


Leave a reply to naresh જવાબ રદ કરો